રાતે કપડા પહેર્યા વગર સૂવાથી ખરેખર સ્વાસ્થ્યને થાય છે ફાયદા?

રાતે કપડા પહેર્યા વગર સૂવાથી ખરેખર સ્વાસ્થ્યને થાય છે ફાયદા?

રાતમાં સૂતી વખતે દરેક વ્યક્તિ લૂઝ કપડાં પહેરવાનું પસંદ કરે છે પરંતુ શું તમને ખબર છે કે કપડાં પહેર્યા વગર સૂવાથી હેલ્થને ઘણા ફાયદાં થાય છે. જો તમારા રૂમનું તાપમાન યોગ્ય છે તો તમને સારી ઊંઘ આવે છે. કપડાં વગર સૂવાથી શરીરનું તાપમાન જલદીથી ઓછું થઈ જાય છે, જેનાથી તમને સારી ઊંઘ આવે છે. વાધરે ફાયદો મેળવવા માટે સૂવાના અડધો કલાક પહેલા ફોન અને લેપટોપથૂ દૂરી બનાવીને રાખવી જોઈએ.

જો અડધી રાતે તમારી ઊંઘ ઉડી જતી હોય તો કપડાં પહેર્યા વગર સૂવું જોઈએ. આમ કરવાથી સારી ઊંઘ આવે આવવામાં મદદ મળે છે. તેવામાં જ્યારે તમે આરામથી ઊંઘતા હોવ ત્યારે તમારો સ્ટ્રેસ પણ ઓછો થાય છે. તણાવને દૂર કરવા અને બ્લડ ફ્લોને વધારવા માટે સૂતા પહેલા યોગ અથવા સ્ટ્રેચિંગ કરી શકો છો. જો તમારી ઊંઘ સારી હશે તો મોટાપણું અને વજન વધવાનો ખતરો પણ ઓછો રહે છે. રિપોર્ટ્સની માનીએ તો અંડરવિયર પહેર્યા વગર ઊંઘવાથી યોનિની હેલ્થ પર પોઝિટીવ અસર પડે છે.

ઘણા ટાઈટ અંડરવિયર પહેવાથી મહિલાઓમાં યીસ્ટ સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે, આથી ઘણા ડૉક્ટર્સ અંડરવિયર પહેર્યા વગર સૂવાની સલાહ આપે છે. જો તમે અંડરવિયર પહેર્યા વગર સૂવામાં કમ્ફર્ટેબલ નથી, તો ઢીલા અંડરવિયર પહેરી શકો છો. મેલ સ્ક્રોટમને સારી રીતે ફંક્શન કરવા માટે કૂલ એન્વાયર્મેન્ટની જરૂર હોય છે.તેવામાં નેકેડ ઊંઘવાથી પુરુષોના સ્પર્મ કાઉન્ટ વધે છે. ટાઈટ અંડરવિયરથી ટેમ્પરેચર વધે છે. આથી નેકેડ સૂવુ પુરુષોની રિપ્રોડકટીવ હેલ્થ માટે પણ ઘણું સારું છે.

જો તમને કપડાં વગર સુવાનું યોગ્ય ન લાગે તો તમારે સૂતી વખતે ઢીલા કપડાં પહેરવા જોઈએ. સાથે જ અંડરગારમેન્ટ્સ અવોઈડ કરી શકો છો અથવા લૂઝ અંડરવિયરને પસંદ કરી શકો છો. ફોર્બ્સના એક રિપોર્ટમાં યુનિવર્સીટી ઓફ રોચેસ્ટર ડેમોનસ્ટ્રેટ્સના એક રિસર્ચના આધારે કહેવામાં આવ્યું છે કે જ્યારે સતે સૂતા હોવ છો તે સમયે તમારું મગજ ટોક્સિક પ્રોટીનને રીલિઝ કરે છે, જે તમારા મગજ માટે ઘણું સારું હોય છે. સાથે જ જો તમે કપડાં વગર ઊંઘો છો તો તમને ઘણી સારી ઊંઘ આવે છે અને તેનાથી મગજને ટોક્સિક રીલિઝ કરવામાં ઘણી મદદ મળી રહે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ટાઈમ પાસ વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *