શા માટે કુંવારા યુવકો પરણિત મહિલાઓ સાથે સમાગમ કરવાનું વધારે પસંદ કરે છે, કારણ કે..
આજનો યુગ ઘણો આગળ વધી ગયો છે, જ્યારે આપણે આજના યુવાનોની વાત કરીએ તો તેમના માટે કોઈ જવાબ નથી. હા, તમે પ્રેમ, પ્રેમ અને આકર્ષણ જેવી ઘણી વાતો સાંભળી હશે, પરંતુ આજે અમે તમને જે જણાવીશું તેના પર તમે વિશ્વાસ નહીં કરો. આપણા સમાજમાં એવું માનવામાં આવે છે કે લગ્ન પછી, મહિલાઓના ચહેરા પર ખૂબ ચમક આવે છે અને તેઓ વધુ સુંદર દેખાવા લાગે છે, કદાચ આ જ કારણ છે કે બેચલર છોકરાઓ જલ્દી તેમની તરફ આકર્ષિત થાય છે.
એ જ રીતે, લગ્નના લાંબા સમય પછી જ્યારે પ્રેમ પહેલા જેવા સં-બંધમાં રહેતો નથી, તો પછી પતિ કે પત્ની બહાર સં-બંધ પણ શોધે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે પરિણીત મહિલાઓ એકલી સ્ત્રીઓ કરતાં વધુ આત્મવિશ્વાસ રાખે છે, જેના કારણે તેઓ પુરુષોને પ્રભાવિત કરી શકે છે અને જાણે અથવા અજાણતાં પોતાને તરફ આકર્ષિત કરે છે. પરિણીત મહિલાઓ પુરુષોના મનોવિજ્ઞાન ને વધુ સારી રીતે સમજવામાં સક્ષમ છે અને તેમની ભાવનાત્મક જરૂરિયાતો અનુસાર કાર્ય કરે છે.
લગ્ન પછી છોકરીઓના ચહેરા ઉપર ખૂબ જ ગ્લો આવી જાય છે અને કદાચ તેથી જ મોટાભાગના છોકરાઓ પરિણીત સ્ત્રીઓને વધારે પસંદ આવે છે મિત્રો એક રિસર્ચ મુજબ પુરુષો પરણીત સ્ત્રીઓને વધારે પસંદ કરે છે અને તેમની સાથે ડેટ કરવા માંગે છે મિત્રો હવે એ સવાલ ઉભો થાય છે કે છોકરાઓને પરણિત મહિલાઓ કેમ વધારે પસંદ આવે છે તો એક સંશોધન મુજબ આની પાછળ ઘણા કારણો છે જે આજે અમે તમને એવા જ કારણો વિશે જણાવી રહ્યા છીએ તો મિત્રો ચાલો જાણીએ કે છોકરાઓને છોકરીઓ કરતા વધુ ઉમરની સ્ત્રીઓ કેમ પસંદ આવે છે.
(1) મિત્રો પરણીત મહિલાઓમા કુંવારી છોકરીઓ કરતા વધારે આત્મવિશ્વાસ જોવા મળે છે અને તેમનો આજ આત્મવિશ્વાસ છોકરાઓને તેમની બાજુ આકર્ષવા માટે મ’જબુ’ર કરે છે મિત્રો આટલુ જ નહી પરંતુ સાઇક્લોજીને પણ સારી રીતે સમજી શકે છે મિત્રો એનુ બીજુ કારણ એ પણ છે કે પરિણીત મહિલાઓ છોકરીઓ કરતાં વધુ હોશિયાર હોય છે કારણ કે તેઓને જીવન જીવવાનો વધુ અનુભવ હોય તેથી જ છોકરાઓ પરણીત સ્ત્રીઓ ખૂબ પસંદ આવે છે.
(2) મિત્રો તમને જણાવી દઈએ કે છોકરાઓ તેની જ સામે આકર્ષિત થાય છે જેને મેળવવું ખુબજ મુશ્કેલીભર્યુ હોય છે મિત્રો તેનાજ માટે અમુક છોકરાઓ પરણીત મહિલાઓને તેમની બાજુ આકર્ષિત કરવાની ઇચ્છા રાખે છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે પરિણીત મહિલાઓ ખુલ્લા મનથી વાત કરવામા માને છે જેના કારણે તેઓ સ્પષ્ટ રૂપે તેમની વાતો કહેવામાં સક્ષમ હોય છે અને આવી મહિલાઓ ઘણીવાર છોકરાઓને સમજવામાં વધારે સમય લેતી નથી અને છોકરાઓ પણ આવી સ્ત્રીઓથી સરળતાથી પોતાનુ મન ખોલીને પોતાની વાત કરી શકે છે.
(3) મિત્રો લગ્ન પછી ઘણીબધી મહિલાઓમા હો’ર્મંન બદલાવ આવે છે જે તેમની સ્કીનને ગ્લો કરી દે છે મિત્રો તે સિવાય તેઓ મા’નસિ’ક રૂપથી પણ ઘણી ખુશ હોય છે જે છોકરાઓને ખુબજ પસંદ આવે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે છોકરીઓ લગ્ન કર્યા પછી વધારે ગ્લો કરવાનું ચાલુ કરે છે કારણ કે લગ્ન પછીની સ્ત્રીઓમાં ઘણા શા’રીરિ’ક પરિવર્તન આવે છે જેના કારણે આવી સ્ત્રીઓ લગ્ન પછી છોકરાઓને વધુ આકર્ષિત કરે છે મિત્રો પરણીત મહિલાઓનુ શ-રીર લગ્ન કર્યા પછી પહેલા કરતા વધારે આકર્ષિત લાગે છે જેના કારણે છોકરાઓ તેમની બાજુ સરળતાથી આકર્ષિત થવા લાગે છે.
(4) મિત્રો પરણીત મહિલાઓ લગ્ન પછી પોતાની ખુબજ સાર સંભાળ રાખે છે મિત્રો એ પણ કારણ છે કે આજની છોકરીઓ વાત વાતમા વધુ ગુ-સ્સો કરે છે અને આ બાબતે ગુ-સ્સે થઈ જાય છે પરંતુ મિત્રો જો જોવામાં આવે તો પરિણીત મહિલાઓ વધારે ગુ-સ્સે થતી નથી અને દરેક વસ્તુઓને સમજવા લાગે છે તેથીજ છોકરાઓ છોકરીઓ કરતા પરણિત મહિલાઓને વધારે પસંદ કરે છે.
(5) મિત્રો પરણીત મહિલાઓ ઘરે અને બહાર ખુબજ સારી રીતે કામ કરવાની સાથે તેમનો સ્વભાવ પણ ઘણો સારો હોય છે અને તે સ્પષ્ટ રીતે બધું કરે છે જેથી સામેવાળાને કોઈ ભૂલ ન થાય તેમજ મિત્રો પરિણીત મહિલાઓ હંમેશાં છોકરાઓને સમજવામાં વધારે સમય લેતી નથી અને બધું સમજવા માટે તેમનાથી થતા બધા જ પ્રયત્નો કરે છે મિત્રો પરિણીત મહિલાઓ પુરુષોની પસંદ અને ના પસંદનુ વધારે જ્ઞાન ધરાવે છે અને તેજ કારણે પરણીત મહિલાઓ છોકરાઓને વધુ સારી રીતે સમજે છે તેથીજ છોકરાઓને તેમના કરતા વધારે ઉમરની મહિલાઓ ખુબજ પસંદ આવે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]