મારા લગ્ન ને હજુ 7 મહિના જ થયા છે, મારા પતિ કામ થી બાર રહે છે, અમારા ઘર નો નોકર રોજ..

મારા લગ્ન ને હજુ 7 મહિના જ થયા છે, મારા પતિ કામ થી બાર રહે છે, અમારા ઘર નો નોકર રોજ..

પ્રશ્નઃ મારી ઉંમર ૧૯ વર્ષ છે. મને મૂત્રમાર્ગમાં ઝીણી ઝીણી લાલ કલરની ફોલ્લી થઈ છે, તે રસોળી જેવી લાગી રહી છે. બહારની તરફ ઉપસેલી અને લાલ છે. આ ફોડકી ક્યારેક બહુ જ દુખ્યા કરે છે. મારે કોઈ ડોક્ટર પાસે નથી જવું. મેં મારાં ભાભીને વાત કરી હતી. તેમણે તેમના એક જાણીતા ફેમિલી ડોક્ટરને વાત કરી હતી. તે ડોક્ટરે એક દવા લખી આપી છે. તેમણે કહ્યું કે ગરમીને કારણે આવું થયું હશે. મને યોગ્ય માર્ગદર્શન આપશો ને આની કોઈ દવા બતાવશો.

જવાબઃ તમને જે જગ્યાએ ફોડકી કે રસોળી છે તે ખૂબ જ સેન્સેટિવ જગ્યા છે. આ જગ્યાની દવા તપાસ્યા વગર લેવી એ મૂર્ખામી છે, આ એક પ્રકારનું ઈન્ફેક્શન છે, જે વધી જતાં મોટી મુશ્કેલી નોતરી શકે છે માટે શરમાયા કે ગભરાયા વગર ડોક્ટરને બતાવી દો અને સરખી દવા લઈ લો. ડોક્ટરને બતાવ્યા વગર કોઈ ઊંટવૈદું કરવાની ભૂલ ન કરશો. આ અયોગ્ય બાબત છે, આનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

પ્રશ્નઃ મારી ઉંમર બાવીસ વર્ષની છે, મારી સગાઈ થઈ ચૂકી છે, મારી પાર્ટનરની ઉંમર પણ બાવીસ વર્ષની છે. મારો પ્રશ્ન એ છે કે મારી પાર્ટનરનું માસિક અનિયમિત છે. આ સમસ્યા તેને લગભગ ચાર વર્ષથી છે. આ પહેલાં તેનું માસિક નિયમિત હતું. તેણે ડોક્ટરને બતાવ્યું હતું, ડોક્ટરે તેને દવા આપી તેટલો સમય માસિક નિયમિત રહ્યું પણ જેવી દવા બંધ કરી પાછું તે અનિયમિત થઈ ગયું. મને આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબઃ આ અંગે એટલું જ કહી શકાય કે તમે બીજા ડોક્ટર બદલાવીને તેની સલાહ લઈ જુઓ. આમ કેમ થાય છે તેનું કારણ જાણીને ત્યારબાદ તેની સારવાર કરો. બને કે તમને પી.સી.ઓ.ડીની સમસ્યા હોય. દવા ચાલુ હોય તો માસિક નિયમિત આવે અને દવા બંધ કરો તો પાછું જતું રહે છે તે બધી જ વાત ડોક્ટરને જણાવી તેની પાછળનું કારણ શું છે તે જાણીને તે માટેની દવા લો.

પ્રશ્નઃ હું હેન્ડિકેપ છું. મારે જાણવું છે કે હેન્ડિકેપ હોવાથી સેક્સલાઈફમાં કોઈ તકલીફ થાય? અને મારે એ પણ જાણવું છે કે શું ભવિષ્યમાં મારાં બાળકો પણ હેન્ડિકેપ જન્મશે? મને આ પ્રશ્નનો ઉત્તર જણાવશો.

જવાબઃ હેન્ડિકેપ હોવાના કારણે સેક્સલાઈફમાં કોઈ તકલીફ નથી હોતી. દરેક હેન્ડિકેપ માણસ પોતાની રીતે પોતાના રોજિંદા જીવનમાં કાર્ય સારી રીતે કરતો જ હોય છે, એ જ રીતે સેક્સ પણ થાય છે. વાત બાળકોની છે તો ના, ઘણાં એવાં કપલ છે જેમાં પતિ-પત્ની બંને હેન્ડિકેપ હોય તો પણ બાળક સ્વસ્થ હોય છે માટે ગભરાવાની કોઈ જ જરૂર નથી.

પ્રશ્નઃ મારી સગાઈ થઈ ચૂકી છે, સગાઈને એક વર્ષ થઈ ચૂક્યું છે, મારે એ જાણવું છે કે લગ્ન પહેલાં સેક્સ માણવું યોગ્ય છે કે નહીં? બીજું એ જાણવું છે કે ઓરલ સેક્સ અને ફોરપ્લેમાં કેટલો સમય પસાર કરવો જોઈએ? અને મારો ત્રીજો સવાલ એ છે કે લગ્ન બાદ એક અઠવાડિયામાં કેટલી વાર સેક્સ માણી શકાય?

જવાબઃ સગાઈ પહેલાં સેક્સ માણવું યોગ્ય છે કે નહીં એ દરેકની સમજદારી ઉપર આધાર રાખે છે. જો લગ્ન નજીક હોય તો થોડો સંયમ જાળવવાની હું સલાહ આપીશ. અને તમારા બીજા સવાલનો જવાબ હું એમ આપીશ કે ઓરલ સેક્સ અને ફોરપ્લેમાં તમને ગમે તેટલો સમય તમે પસાર કરી શકો છો. એમાં સમયમર્યાદાના કોઈ ચોક્કસ નિયમો નથી. એમાં ખાસ મહત્ત્વ પાર્ટનરની ઉત્તેજનાનું હોય છે. પાર્ટનર ઉત્તેજિત થાય તેટલું ફોરપ્લે કરવું જોઈએ, કેમ કે પાર્ટનર ઉત્તેજિત ન થઈ હોય તો તેને ઈન્ટરકોર્સમાં દુખાવો થઈ શકે છે. માટે તમે બંનેને ગમે અને પાર્ટનરને ઉત્તેજના થાય તેટલો સમય ફોરપ્લે કરવું. આ જ રીતે એક વીકમાં તમને જેટલી વાર ઉત્તેજના થાય તેટલી વાર તમે સેક્સ માણી શકો છો. એમાં કોઈ સીમાડા કે બંધનો નથી. આમાં પાર્ટનર્સની ઈચ્છા અને સમજદારી પર બધો આધાર રહેલો છે. જો તમારા પાર્ટનરને રોજ સેક્સ કરવું ન ગમતું હોય કે તે થાકી જતી હોય તો તે રોજ સેક્સ ન કરવું.

પ્રશ્ન : મારા લગ્ન ને હજુ માત્ર ૭ મહિના જ થયા છે. મારા પતિ મને શરીર સુખ દરમિયાન ખુબજ આનંદ આપે છે. આવો આનંદ આજ સુધી મને અન્ય કોઈ યુવકે આપ્યો નથી. પરંતુ તે કામ થી બહાર ગયા છે અને લાંબા સમય થી ઘરે નથી આવ્યા મને શરીર સુખ માણવાનો ખુબજ મન થાય છે. જયારે હું ઘર કામ કરતી હોવ છું ત્યારે અમારા ઘરનો નોકર આવર નવાર મારા ઉભારો પર નજર કરતો હોય છે અને હું આ જોઈ ને ઉતેજીત થઇ જાવ છું હવે મારે શું કરવું..?

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *