સિંહ સાથે લઇ રહ્યા હતા સેલ્ફી અચાનક બન્યું એવું કે ભાગવું પડ્યું, જુઓ વીડિયો…

સિંહ સાથે લઇ રહ્યા હતા સેલ્ફી અચાનક બન્યું એવું કે ભાગવું પડ્યું, જુઓ વીડિયો…

કેટલાક લોકોને અડપલા કરવાનું ખૂબ જ શોખ હોય છે અને જંગલી પ્રાણીઓ સાથે તો કોઈ દિવસ અડપલા કરવા જોઇએ નહીં. અને જો જંગલી પ્રાણીઓ ની વાત કરવામાં આવે તો વાઘ અને સિદ્ધિ તો હમેશા બચીને રહેવું જોઈએ પ્રાણીસંગ્રહાલયમાં હંમેશા તેમનાથી દૂર રહેવા માટે બોર્ડ લગાવવામાં આવતા હોય છે. છતાં પણ કેટલાક લોકો તેમને નજીક જવાનો ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે

સિંહ એક એવું પ્રાણી છે, જે પોતાના શિકારને ક્ષણમાં ફાડી નાખે છે. જંગલ અને પ્રાણી સંગ્રહાલયમાં જતા લોકોને સિંહથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. પાંજરામાં બંધાયા પછી પણ આ પ્રાણી સૌથી ખતરનાક છે. આ પછી પણ કેટલાક લોકો સિંહની ટીખળ કરવાનું છોડતા નથી. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે જોઈ શકાય છે કે સિંહ સાથે જોલો કરવો તેના માટે કેટલો ભારે હતો.

તમે ઘણા લોકોને પાલતુ પ્રાણી સાથે મજાક કરતા જોયા હશે.ઘણા લોકો તેમની સાથે ચેનચાળા કરે છે, મજાક કરે છે અને ખુશ થાય છે. પરંતુ જો કોઈ જંગલી પ્રાણીઓ સાથે મજાક કરે તો? તે ખતરનાક છે અને તેમાં જીવનું જોખમ પણ છે.અહીંયા તમે જોઈ શો છો કે સિંહ સાથે લોકો દેખાઈ રહ્યા છે જે બાદ સિંહ અચાનક ભડકી ગયો અને તે ઘૂંરાટતા લોકો ભાગી જય છે

જુઓ વીડિયો :

 

View this post on Instagram

 

A post shared by Md Gulzar (@basit_ayan_3748)


તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”basit_ayan_3748” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ એ બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ટાઈમ પાસ વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

time pass

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *